શું તમે પાણીથી સારી રીતે સિંચાયેલા, ફળ આપનારા વૃક્ષ જેવા થવા, તમારાં કામોમાં આશીર્વાદ પામવા, ઈશ્વર પોતાને તમારી આગળ પ્રગટ કરે એવું, ઈશ્વરના સ્વભાવના ભાગીદાર થવા, અને ધીરે ધીરે ખ્રિસ્તની પ્રતિમામાં રૂપાંતર પામવા ઇચ્છો છો? તો કૃપા કરીને આ ત્રણ લેખો ધ્યાનથી વાંચો:
જો ઈશ્વરના વચનમાં આપણાં જીવનનું રૂપાંતર કરવાનું આવું સામર્થ્ય હોય, તેમાં દાવો કરવા જેવાં આશાવચનો હોય, અને જીવન તથા ભક્તિભાવ માટે જે કંઈ જરૂરી છે તે બધું તે આપણને આપતું હોય, તો આવાં આશાવચનો પ્રાપ્ત કરવા માટે તમે શું કરશો?
કેટલાંક વ્યવહારુ સૂચનો માટે વચન ગ્રહણ પાનું જુઓ, અને પવિત્ર આત્મા તમને શીખવશે અને માર્ગદર્શન આપશે એ લેખ પણ જુઓ.