આ અભ્યાસો એ વાતનાં ઉદાહરણ છે કે વચન ગ્રહણ કરવાથી અને પવિત્ર આત્મા પર આધાર રાખવાથી વચનનાં સત્યો કેવી રીતે પ્રગટ થાય છે. વાચકને ઉત્તેજન આપવામાં આવે છે કે તે બૈરિયાના લોકોની જેમ આ વાતો એમ જ છે કે નહિ, તે વિષે પવિત્રશાસ્ત્ર તપાસે (પ્રેરિતોનાં કૃત્યો 17:11).