biyn.org
Know the Truth
સુવાર્તા
મહત્વ
વચન ગ્રહણ
વિષય-અભ્યાસ
ઈસુ ખ્રિસ્તની સુવાર્તા
કારણ કે
બધાએ પાપ કર્યું છે
અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરાં રહે છે;
રોમનો 3:23
કેમ કે પાપનું પરિણામ
મૃત્યુ
છે,
રોમનો 6:23a
ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા
,
જેથી તેઓ આપણને ઈશ્વર પાસે લાવે;
રોમનો 5:8, 1 પિતર 3:18
પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર
,
એટલે તું તથા તારા ઘરના સર્વ ઉદ્ધાર પામશો.
પ્રેરિતોનાં કૃત્યો 16:31
આ વિષે વધુ જાણવા માટે આ વીડિયો ઉપદેશ જુઓ (અંગ્રેજીમાં):
The Gospel